શહેરમાં 10 દિવસ બાદ ધીમીધારે વરસાદના વધામણાં

0
926

શહેરમાં 10 દિવસના વિરામ બાદ આજે ફરીથી મેઘરાજાએ એન્ટ્રી કરી છે. ગાંધીનગરમાં ગઈકાલ રાતથી ધીમીધારે વરસાદ વરસી રહ્યો છે.  જેને કારણે નોકરી-ધંધા પર જવા લોકો અટવાઇ ગયા હતા. શહેરના માર્ગો ભીના થઇ ગયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here