10 કરોડ રૂપિયાની આ ઑફરનો એક્ટ્રેસે એક જ ઝટકામાં ઇન્કાર ?

0
450

શિલ્પા શેટ્ટીને પાતળા થવાની દવાઓની જાહેરાત કરવાની ઑફર મળી હતી, પરંતુ 10 કરોડ રૂપિયાની આ ઑફરનો એક્ટ્રેસે એક જ ઝટકામાં ઇન્કાર કરી દીધો. શિલ્પાના આ પગલાને લઇને સોશ્યલ મીડિયા પર તેના ખૂબ જ વખાણ થઇ રહ્યા છે. તો હવે મધ્યપ્રદેશના પૂર્વ મુખ્યમંત્રી શિવરાજ સિંહ ચૌહાણે શિલ્પા શેટ્ટીના આ નિર્ણય પર પોતાની પ્રતિક્રિયા આપી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here