2022ના પહેલા દિવસે ‘ કોરોના વિસ્ફોટ,’ : 1069 નવા કેસ, ત્રીજી લહેર !!

0
429

રાજ્યમાં રાજ્યમાં કોરોનાના ઓમીક્રોન વેરિયન્ટની એન્ટ્રી વચ્ચે છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 1069 નોંધાયા છે. ગુજરાતમાં હવે આજથી ત્રીજી લહેર શરૂ થઈ ગઈ છે રાજ્યમાં આજે નોંધાયેલા કેસનો આંકડો ચિંતાજનક છે કોરોના વાયરસના કેસ વધવાની સાથે આજે એક મોત પણ થયું છે. રાજ્યમાં આજે અમદાવાદ શહેરમાં 559, સુરત શહેરમાં 156, વડોદરા શહેરમાં 61, રાજકોટ શહેરમાં 41, આણંદમાં 39, ખેડામાં 39, કચ્છમાં 22, વલસાડમાં 21, રાજકોટ જિલ્લામાં 20, ગાંધીનગર શહેરમાં 17, ગાંધીનગર જિલ્લામાં 9, નવસારીમાં 9, મોરબીમાં 8, સુરત જિલ્લામાં 8, ભરૂચમાં 7, દાહોદમાં 6, સાબરકાંઠામાં 6, વડોદરા જિલ્લામાં 6, જામનગર શહેરમાં 5 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here