સોફિયાનો વિવાદ આ વખતે સોશ્યલ મીડિયા પરથી બહાર આવ્યો

0
1661

બિગ બૉસ કન્ટેસ્ટન્ટ અને એક્ટ્રેસ સોફિયા હયાત ફરી એકવાર વિવાદમાં સપડાઇ છે. સોફિયાનો વિવાદ આ વખતે સોશ્યલ મીડિયા પરથી બહાર આવ્યો છે,

કેમકે સોફિયાએ કેટલીક ન્યૂડ તસવીરો શેર કરી છે જેનાથી હિન્દુ ધર્મની લાગણીઓને દુભાવવાની કોશિશ કરવાનો આરોપ લાગ્યો છે.

સોફિયાએ પોતાની કેટલીક ન્યૂડ તસવીરો શેર કરી છે, જેમાં તે ન્યૂડ થઇને ॐની પેન્ટિંગની સામે પૉઝ આપી રહી છે. સોફિયાએ પોતાના ફોટોના કેપ્શનમાં પહેલા આલ્બર્ટ આઇન્સ્ટાઇનની વાત લખી. અને પછી ॐ અને ભગવાન શિવના વિશે વાત કરી હતી. સોફિયાના આ સ્ટેટમેન્ટથી સોશ્યલ મીડિયા પર તેના વિરુ્દ્ધ ધાર્મિક ભાવના ભડકાવવાનો આરોપ લાગ્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here