BJP કાર્યકર્તાઓની ઠેર ઠેર ઉજવણી…

0
196

ગુજરાતમાં 25 લોકસભા બેઠકો પર હાલ મતગણતરી ચાલી રહી છે. જો કે, 23 બેઠકો પર ભારતીય જનતા પાર્ટીઆગળ છે ત્યારે 2 બેઠક પર કોંગ્રેસ આગળ ચાલી રહી છે. ગુજરાતમાં ફરી એકવાર ભાજપની શાનદાર જીતને લઈ ઠેર ઠેર ઉજવણીનો માહોલ જોવા મળી રહ્યો છે. ગાંધીનગરના કમલમ ખાતે મોટી સંખ્યામાં બીજેપીના કાર્યકરો એકત્ર થયા છે અને ઉજવણી કરી રહ્યા છે.