ચંદ્રયાન -2નું સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરશે : ઇસરો

0
1434

બુધવારે ઇસરોએ જાણ કરી હતી કે ચંદ્રયાન -2 એ ચંદ્રની બીજી ભ્રમણ કક્ષામાં પહોંચવામાં 1,228 સેકન્ડનો સમય લાગ્યો છે. ચંદ્રની ભ્રમણકક્ષાનો આકાર 118 કિલોમીટર ગુણ્યા 4,412 કિલોમીટર છે, જ્યાં સ્પેસક્રાફ્ટ ચંદ્ર પર ઉતરશે.

મંગળવારે ચંદ્રયાન -2 ચંદ્રની પ્રથમ કક્ષામાં પહોંચ્યું હતું. અવકાશયાનમાં ઓર્બિટર (વજન 2,379 કિલો, આઠ પેલોડ), લેન્ડર ‘વિક્રમ’ (1,471 કિલોગ્રામ, ચાર પેલોડ) અને રોવર (27 કિલો, બે પેલોડ) શામેલ છે

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here