નોટબંધી-GSTથી બગડી સ્થિતિ: નીતિ આયોગના ઉપાધ્યક્ષ

0
2786

”કોઇએ ગત 70 વર્ષમાં આવી સ્થિતિનો સામનો નથી કર્યો, જ્યારે આખી વિત્તીય વ્યવસ્થા જોખમમાં છે. રાજીવ કુમાર અનુસાર, નોટબંધી  અને GST પછી રોકડ સંકટમાં વધારો થયો છે.”

રાજીવ કુમારે આગળ કહ્યુ કે, ”આજે કોઇ કોઇની પર વિશ્વાસ નથી કરી કરતુ. પ્રાઇવેટ સેક્ટરની અંદર કોઇ પણ ઇન્વેસ્ટ કરવા માટે તૈયાર નથી, દરેક લોકો રોકડ ભેગા કરીને બેઠા છે.” આ સાથે જ રાજીવ કુમાર અનુસાર, GST અને IBC પછી સ્થિતિ બદલાઇ ગઇ છે. પહેલા લગભગ 35% રોકડ ઉપલબ્ધ હતી, જે હવે ઓછી થઇ ગઇ છે. આ તમામ કારણોથી સ્થિતિ વધારે જટિલ થઇ ગઇ છે. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here