કચ્છ રાપર – 86 વર્ષના માજીને મહિલા પોલીસ ખભે ઊંચકીને 5 કિલોમીટર ચાલ્યા ..

0
668

ગુજરાત પોલીસના પુરુષકર્મિયો ને તો અત્યાર સુધી ગણી વાર પોતાની સેવાભાવના માટેના થઈને વિડિઓ વાયરલ થયા છે પરંતુ આજે સોશ્યિલ મીડિયા પાર વારંવાર એક જ વિડિઓ દેખાઈ રહ્યો છે જેમાં કચ્છ ના રાપર તાલુકાના સૂકા વિસ્તારમાં એક મહિલા પોલીસકર્મી એક વૃદ્ધાને પોતાના ખભે બેસાડી ચાલી રહ્યા છે .

આ મહિલા પોલીસકર્મીનું નામ વર્ષાબેન પરમાર છે જેઓ થરાદ તાલુકાના ઉંદરાણા ગામના છે. જેઓ હાલ રાપર પોલીસ સ્ટેશન માં ફરજ બજાવી રહ્યા છે .જે વૃદ્ધાને ખભે ઊંચકીને તેઓ ચાલી રહ્યા છે તે 86 વર્ષીય વૃદ્ધ કચ્છના રાપર ખાતે કથા સંભારવા ગયા હતા ત્યાં તેમની તબિયત લથડતા વર્ષાબેન પાણી સાથે ત્યાં પહોંચી ગયા હતા તથા 5 કિલોમીટર સુધી તેમને પોતાના ખભે ઊંચકી ચાલ્યા હતા .

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here