PM Modi જઇ રહ્યા છે બ્રિટન, ટ્રેડ ડીલ પર લગાવશે મ્હોર

0
337

PM modi 23થી 26 જુલાઇએ બ્રિટન અને માલદીવની મહત્વપૂર્ણ મુલાકાતે જવાના છે. જેનો ઉદ્દેશ્ય ભારતના રાજકીય સંબંધોને મજબૂત કરવાનો છે. આ દરમિયાન વેપાર સમજૂતી અને રાજનીતિક સહયોગ પર પણ ખાસ ધ્યાન અપાશે. યાત્રાનો પહેલો તબક્કો 23-24 જુલાઇએ બ્રિટનમાં થશે. જ્યારે ભારત બ્રિટન મુક્ત વેપાર સમજૂતી પર પીએમ મોદી હસ્તાક્ષર કરશે.