આજથી લોકડાઉનમાં કોને મળશે છૂટ અને કોને નહીં ?

0
721

દેશમાં જીવલેણ કોરોના વાયરસના પ્રકોપ વચ્ચે આજથી લોકડાઉનમાં આંશિક છૂટછાટ આવામાં આવી છે. આ છૂટ હોટસ્પોટ વગરના વિસ્તારોમાં જ મળશે. સરકારે આ અંગે ગાઈડલાઈન્સ પણ જાહેર કરી હતી.આ છૂટમાં સરકારે ખેડૂતોનો ખાસ રાખ્યો છે. ખેડૂતોને દરેક પ્રકારના કામમાં છૂટ આપવામાં આવી છે. જ્યારે ઓનલાઈનમાં પણ માત્ર જરૂરી સામાનની જ ડિલિવરી થઈ શકશે.
કોને મળશે છૂટ

– કરિયાણાની દુકાન
– ફળ-શાકભાજીની દુકાન
– હાઈવે ઢાબા
– કૂરિયર સેવા
– ઈ કોમર્સ
– મિકેનિક
– આઈટી કંપનીઓ
– સરકારી ઓફિસ
– પ્લંબર
– નોન બેંકિંગ ફાઈનાન્સ
– હાઉસિંગ ફાઈનાન્સ
– ગામડાઓમાં ઓપ્ટિકલ ફાઈબર
– ગામડામાં ઈંટ ભઠ્ઠામાં કામ કરતા લોકો

કોને નહીં મળે છૂટ
– રેલવે
– બસ
– એર લાઈન્સ
– શોપિંગ મોલ્સ
– સિનેમા હોલ
– સ્કૂલ કોલેજ
– કેબ સર્વિસ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here