જૉન સીનાએ ઇરફાન ખાનના નિધન પર પણ દુઃખ વ્યક્ત

0
846

દિવંગત દિગ્ગજ અભિનેતા ઋષિ કપૂરના નિધન પર શોક વ્યક્ત કર્યા બાદ હવે WWE સુપરસ્ટાર જૉન સીનાએ ઇરફાન ખાનના નિધન પર પણ દુઃખ વ્યક્ત કર્યુ છે. જૉન સીનાએ સોશ્યલ મીડિયામાં એક તસવીર શેર કરીને એક્ટરને શ્રદ્ધાંજલિ અર્પિત કરી છે.

ઇરફાન ખાનને યાદ કરતાં WWE ચેમ્પિયન અને હૉલીવુડ એક્ટર જૉન સીનાએ હીટ ફિલ્મ ‘લાઇફ ઓફ પાઇ’ ની એક તસવીર પૉસ્ટ કરી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here