કરણ દેઓલ અને દ્રિષા આચાર્યનો સંગીત સેરેમનીમાં પરફેક્ટ લૂક

0
289

કરણ દેઓલ તેની લાંબા સમયની ગર્લફ્રેન્ડ દ્રિષા આચાર્ય સાથે 18 જૂનના રોજ લગ્ન કરવાનો છે. આ દંપતીએ શુક્રવારે મુંબઈમાં એક ભવ્ય સંગીત સમારોહ યોજ્યો હતો. આ કપલે બ્લેક કલર પસંદ કર્યો હતો. કરણે શણગારેલી શેરવાની પસંદ કરી જ્યારે કન્યાએ લહેંગા પહેર્યો હતો.