કોરોના : ગુજરાતમાં કોરોના સંક્રમિત દર્દીનો આંકડો 53 પહોંચ્યો : એક દર્દીનું મોત, કુલ મૃત્યુઆંક 4

0
1080

રાજ્યમાં કોરોના સંક્રમિત દર્દીઓની કુલ સંખ્યા 53 પહોંચી ગઇ છે. જ્યારે કોરોનાના કારણે અત્યાર સુધીમાં કુલ 3 લોકોના મોત નીપજ્યાં છે. આરોગ્ય અગ્ર સચિવે આ અંગે માહિતી આપતા જણાવ્યું છેકે. વડોદારમાં વધુ એક નવો કેસ નોંધાયો છે. રાજ્યમાં 5 એપ્રિલ સુધી પોઝિટિવ કેસોમાં વધારો જોવા મળી શકે છે. સૌથી વધુ કેસ અમદાવાદમાં છે. અમદાવાદમાં 15, વડોદરામાં 9, રાજકોટમાં 8, સુરત અને ગાંધીનગરમાં 7-7 કેસ જ્યારે કચ્છ અને ભાવનગરમાં 1-1 કેસ નોંધાયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here