ગૃહ મંત્રીની નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક

0
1386

કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ આજે નક્સલ પ્રભાવિત રાજ્યોના મુખ્યમંત્રીઓ સાથે ઉચ્ચસ્તરીય બેઠક કરશે. આ બેઠક દિલ્હીના વિજ્ઞાન ભવન ખાતે યોજાશે. આ બેઠકમાં છત્તીસગઢ, બિહાર, ઝારખંડ, પશ્ચિમ બંગાળ, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઓડિશા, તેલગાંણા, આંધ્ર પ્રદેશ અને ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રીઓને ઉપસ્થિત રહેવા જણાવવામાં આવ્યું છે. જો કે આ બેઠકમાં પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી ઉપસ્થિત નહીં રહે તેવું સૂત્રો દ્વારા જાણવા મળ્યું છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here