રાજ્યની અભૂતપૂર્વ સફળતા, વર્ષની અંતિમ લોક અદાલતમાં 2 લાખી વધુ કેસોનું સુખદ સમાધાન

0
36

નેશનલ લોક અદાલત (National Lok Adalat)માં ગુજરાત રાજ્યની અભૂતપૂર્વ સફળતા મળી છે. આ તો અત્યારે અદાલતોમાં હજારો નહીં પરંતુ લાખો કેસ પેન્ડિંગ પડ્યાં છે. જે મામલે સુનાવણીઓ બાકી છે પરંતુ નેશનલ લોક અદાલતમાં ગુજરાત રાજ્યને મોટી સફળતા મળી હોવાનું સામે આવ્યું છે. વિગતે વાત કરવામાં આવે તો, વર્ષ 2024 ની અંતિમ લોક અદાલતમાં 2,46,184 કેસોનું સુખદ સમાધાન કરવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે.