રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસનો આંકડો 49439 થયો

0
989

રાજ્યમાં વિસ્ફોટક રીતે કોરોનાને કેસો વધી રહ્યાં છે. છેલ્લા 24 કલાકમાં રાજ્યમાં કોરોનાના અત્યારસુધીમાં સર્વોચ્ચ 998 પોઝિટિવ દર્દી નોંધાયા છે. જ્યારે સતત બીજા દિવસે 20 દર્દીના મોત થયા છે. તો 777 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ સાથે જ રાજ્યમાં અત્યારસુધી નોંધાયેલા કુલ કેસનો આંકડો 49439 થયો છે, જ્યારે મૃત્યુઆંક 2167એ પહોંચ્યો છે. જ્યારે કુલ 35659 દર્દી ડિસ્ચાર્જ થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here