શહેરમાં 150મી ગાંધી જયંતીએ  પુષ્પાંજલિ અર્પણ કરાઈ

0
924

ગાંધીનગરમાં વિધાનસભા ખાતે રાષ્ટ્રપિતા મહાત્મા ગાંધીની જન્મજયંતિની ઉજવણી કરાઈ હતી. 150મી જયંતિની ઉજવણી ના ભાગરૂપે સ્વ્ચ્છતા કાર્યક્રમ યોજાયો હતો. સ્વ્ચ્છતાનાં આગ્રહી,સત્ય, પ્રેમ અને અહિંસાનો માર્ગ અપનાવનાર મહાત્મા ગાંધીને વિધાનસભા ખાતે પુષ્પાંજલિ અર્પણ કરાઈ હતી આ કાર્યક્રમમાં ગાંધીનગરના મેયર રીટાબેન પટેલ સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here