સાત સપ્ટેમ્બરથી કૌન બનેગા કરોડપતિનું શૂટિંગ શરૂ કરી રહ્યા છે અમિતાભ બચ્ચન

0
866

અમિતાભ બચ્ચન સાત સપ્ટેમ્બરથી ‘કૌન બનેગા કરોડપતિ’નું શૂટિંગ શરૂ કરી રહ્યા છે અને એની તેમને ખુશી પણ છે. તેમણે સેટ પરના ફોટો શૅર કર્યા છે. તેઓ એકસાથે એક જ દિવસમાં અનેક પ્રોજેક્ટ્સમાં કામ કરી રહ્યા છે. સેટ પરના ફોટો ટ્વિટર પર શૅર કરીને અમિતાભ બચ્ચને ટ્વીટ કર્યું હતું કે ‘યુ…હુ!!!..કામ પર પાછો ફર્યો છું.

4 કૅમ્પેન ફિલ્મ્સ, 5 આઉટફિટ બદલ્યા, 4 શૂટ્સ બાકી છે, એક દિવસમાં 5 કલાક. મને બાદ કરતાં દરેક જણ કોઈને લૂંટવા માટે તૈયાર બેઠા હોય એ રીતે જોઈ રહ્યા છે. આવતી કાલે ‘કેબીસી’માં મળીશું.’

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here