‘સો ટકા વિશ્વાસ’ના પર્યાય સમર્થ જ્વેલર્સના શો રૂમનો આજે ન્યૂ ગાંધીનગર ખાતે પ્રારંભ

0
119

ઘડામણ નહિ, પરંતુ ટોટલ બિલ પર ડિસ્કાઉન્ટનો લાભ

ગાંધીનગરમાં સરગાસણ ખાતે ગ્રીન્ઝ રેસ્ટોરન્ટની સામે પ્રમુખ ૧૫૫માં સૌ ટચના
વિશ્વાસ ધરાવતા જ્વેલરી ગ્રુપના અગ્રગણ્ય એવા સમર્થ જ્વેલરીના શો રૂમનો ભવ્ય
પ્રારંભ થવા જઈ રહ્યો છે. જ્વેલરી શો રૂમમાં અનય પેઢીઓ
તરફથી માત્ર ઘડામણમાં જ ગ્રાહકોને ડીસ્કાઉન્ટનો લાભ આપવામાં આવતો
હોય છે ત્યારે સમર્થ દ્વારા ટોટલ બિલમાં જ ૧૦ ટકા જેટલું ડીસ્કાઉન્ટ આપવામાં
આવતાં ગ્રાહકો માટે સમર્થ એ વિશ્વાસનું પ્રતીક બન્યું છે.
ગાંધીનગરના ગ્રાહકોની સેવામાં હવે ઘર આંગણે ન્યૂ ગાંધીનગરના સરગાસણમાં પ્રમુખ ૧૫૫ ખાતે સમર્થ
જ્વલેરીનો પ્રારંભ રંગમંચ-ફિલ્મના સુપ્રસિદ્ધ અદાકાર સિદ્ધાર્થ રાંદેરિયા
‘ગુજ્જુભાઈ’ના હસ્તે થઈ રહ્યો છે ત્યારે આ અવસરે સહભાગી થવા અને
સમર્થની સેવાનો લાભ મેળવવા ગ્રાહકમિત્રોને આમંત્રણ છે.