સોમનાથ મહાદેવની પૂજા કરી પીએમ મોદી 108 અશ્વો સાથે 2 કિમી લાંબી શૌર્યયાત્રા કરી સદ્ભાવના ગ્રાઉન્ડ પહોંચશે

0
205

પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે ચાલી રહેલા સોમનાથ સ્વાભિમાન પર્વના પ્રથમ દિવસે પીએમ મોદીએ સોમનાથમાં VVIP ગેસ્ટ હાઉસમાં સોમનાથ ટ્રસ્ટની બેઠકની અધ્યક્ષતા કરી હતી. ત્યારબાદ હમીરજી સર્કલથી પગપાળા સોમનાથ મંદિર પહોંચ્યા હતા અને દિગ્વિજય દ્વાર પર સાધુ-સંતોનું અભિવાદન ઝીલ્યું હતું અને 72 કલાકના ઓમકાર જાપ અનુષ્ઠાનમાં સહભાગી થયા હતા.