હવામાન વિભાગની આગામી 5 દિવસ માટે અગાહી, દક્ષિણ ગુજરાતમાં સામાન્ય વરસાદની શક્યતા

0
387
xr:d:DAFhpRzETI0:3,j:3746555183,t:23050108

રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે અને જેને લઈ આગામી પાંચેક દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગની આગાહીનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગ દ્વારા ગુજરાતમાં વાતાવરણમાં થનારા ફેરફારને લઈ આગાહી કરી છે. રાજ્યમાં સાયક્લોનિક સર્ક્યુલેશન સક્રિય થઈ શકે છે અને જેને લઈ આગામી પાંચેક દિવસ દરમિયાન રાજ્યના અલગ અલગ વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. હવામાન વિભાગે રાજ્યમાં સામાન્ય વરસાદ થવાની શક્યતા દર્શાવી છે. હવામાન વિભાગની આગાહીનુસાર દક્ષિણ અને મધ્ય ગુજરાતમાં સામાન્ય વરસાદ વરસી શકે છે.અમદાવાદમાં 14 મેના રોજ ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. વલસાડ, નવસારી, ડાંગ સહિતના વિસ્તારોમાં પણ વરસાદ વરસી શકે છે. આમ આગામી પાંચ દિવસ દરમિયાન વરસાદ અને વાતાવરણને લઈ હવામાન વિભાગે આગાહી કરી છે.