અજય દેવગનની દિકરી ન્યાસા બોલીવૂડમાં એન્ટ્રીને લઈનને ચર્ચા

0
168

2019ના વર્ષમાં ઘણા બોલીવૂડ સેલેબ્સના દિકરાઓએ ડેબ્યૂ કર્યું છે. દર વર્ષે નવા સ્ટાર કિડ્સ ઈન્ડસ્ટ્રીમાં એન્ટ્રી કરે છે. શાહરૂખ ખાનની દિકરી સુહાના ખાન, બોની કપૂરની દિકરી ખુશી કપૂર અજય દેવગનની દિકરી ન્યાસા દેવગન જેવા સ્ટાર કિડ્સની બોલીવૂડમાં એન્ટ્રીને લઈનને ચર્ચાઓ થતી રહે છે. જ્યારે એક્ટ્રેસ કરિશ્મા કપૂરની દિકરી સમાયરાની પણ બોલીવૂડમાં એન્ટ્રીને લઈને ચર્ચાઓ ચાલતી રહે છે. હવે એક્ટ્રેસ કરિશ્માએ તેના પર જવાબ આપ્યો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here