અત્યારે પેરિસ રામમય થઇ ગયું છે : નરેન્દ્ર મોદી

0
328

નરેન્દ્ર મોદી અત્યારે ફ્રાન્સના પ્રવાસે છે. તેઓ કાલે અહીં બિયારિટ્ઝ શહેરમાં જી 7 સમિટમાં સામેલ થશે. અત્યારે તેઓ પેરિસમાં ભારતીય સમુદાયને સંબોધન કરી રહ્યા છે. અહીં કાર્યક્રમની શરુઆત રાષ્ટ્રગાન સાથે થઇ હતી. અહીં લોકોએ મોદી મોદીના નારા લગાવ્યા હતા. મોદીએ કહ્યું કે અત્યારે પેરિસ રામમય થઇ ગયું છે. તેમણે ભારત અને ફ્રાન્સની અતૂટ દોસ્તીની પણ વાત કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here