ખાનગી બસ મંજૂરી વિના નીકળી તો ડિટેઇન કરાશે

0
66

રાજ્યમાં મંજૂરી સિવાય ખાનગી બસ એક શહેરથી બીજા શહેર જતી હોવાની ફરિયાદ રાજ્યના ગૃહ વિભાગને મળી હોવાનું જાણવા મળ્યું છે. મુખ્યમંત્રી વિજય રૂપાણીના સચિવ અશ્વિની કુમારે જણાવ્યું હતું કે, લોકડાઉન-4 દરમિયાન માત્ર એસટી બસને પરિવહન કરવાની મંજૂરી આપી છે. જો કોઇ ખાનગી બસ મંજૂરી વગર પરિવહન કરતી હોવાનું ધ્યાન પર આવશે તો તેને ડીટેઇન કરાશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here