દિલ્હી-NCRમાં આજે પણ પ્રદૂષણથી હાલત ગંભીર

0
445

દિલ્હી-NCRમાં આજે પણ પ્રદૂષણના કારણે લોકોનું શ્વાસ લેવાનું મુશ્કેલ બન્યું છે. દિલ્હીના અનેક વિસ્તારોમાં એર ક્વોલિટી ઈન્ડેક્સ AQI 700ને પાર પહોંચી ગયો છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here