માધુરી દીક્ષિતે દીકરા અરિન સાથે ડાન્સ કર્યો

0
175

કોરોના વાઇરસને કારણે ચાલી રહેલ લોકડાઉનમાં સેલેબ્સ ઘરે રહીને પરિવાર સાથે સમય વિતાવી રહ્યા છે. માધુરી દીક્ષિત ઘરે રહીને રસોઈ, રીડિંગ, વર્કઆઉટ, રિયાઝ વગેરે કરીને તેનો સમય પસાર કરી રહી છે. હવે તેણે તેના દીકરા સાથેનો એક વીડિયો ઇન્સ્ટાગ્રામ પર શેર કરીને લખ્યું છે કે, ક્વોરન્ટીન આપણને બધાને એવી વસ્તુઓ કરાવી રહ્યું છે જે આપણે હંમેશાં કરવા ઇચ્છતા હતા. છેલ્લે સુધી જુઓ અને જાણો હું જે હંમેશાંથી કરાવવા માગતી હતી તે થયું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here