રિશી કપૂરની દીકરી રિદ્ધિમા પિતાના નિધન બાદથી જૂની તસવીરો શૅર કરી

0
109

રિશી કપૂરની દીકરી રિદ્ધિમા પિતાના નિધન બાદથી જૂની તસવીરો શૅર કરે છે. ક્યારેક તે પરિવારની તો ક્યારેક પિતાની જૂની તસવીરો શૅર કરે છે. હાલમાં જ રિદ્ધિમાએ ઈન્સ્ટા સ્ટોરીમાં કપૂર પરિવારની એક જૂની તસવીર શૅર કરી હતી. રિદ્ધિમાએ કપૂર પરિવારની જૂની તસવીર શૅર કરી હતી. આ તસવીર પર રિદ્ધિમાએ ક્લાસિક લખ્યું હતું. તસવીરમાં રાજ કપૂર શમ્મી કપૂર, શશિ કપૂર, રણધીર કપૂર, રિશી કપૂર, નીતુ કપૂર, નીલા દેવી, નાનકડી કરિશ્મા-રિદ્ધિમા સહિત કપૂર પરિવારના અન્ય સભ્યો જોવા મળ્યાં હતાં.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here