વિધાનસભાની સામે 500 ફૂટ લાંબુ, 40 ફૂટ પહોળું ચિત્ર દોરવામાં આવ્યું

0
216

પાટનગરના હાર્દસમા ચ માર્ગ પર કોરાના સામે લડતું ગાંધીનગર’ વિષયની થીમ પર વિધાનસભાની સામેના ભાગે 500 ફૂટ લાંબુ, 40 ફૂટ પહોળું ચિત્ર દોરવામાં વિશાળ ચિત્ર દોરવામાં આવ્યું છે. આ ડ્રોઇંગ પૂર્ણ કરવામાં 30 કલાક જેટલો સમય લાગ્યો છે. ચિત્ર બનાવનાર અમદાવાદના ચિત્રકાર નાગર પ્રજાપતિ અને રાજુભાઇ શ્રીમાળી, પ્રકાશભાઇ બોડાણા, અશોક પંચાલ સહિત 6 વ્યક્તિઓની મહેનત બાદ પુર્ણ થયું છે. ચિત્ર બનાવવામાં 45 લિટર વોશેબલ કલર વપરાયો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here