સરગાસણ ગામમાં મહિલાની હત્યાથી ચકચાર….

0
343

ગાંધીનગર નજીક આવેલા સરગાસણ ગામમાં મહિલાની હત્યાની ઘટના બની  હતી. મળતી માહિતી મુજબ આ હત્યાની ઘટના બુધવારે સાંજે બની હતી. આ મહિલા સરગાસણ ગામમાં રહતી હતી. મહિલાના માથાના ભાગે તીક્ષણ હથિયારથી હુમલો  કરવામાં આવ્યો  હતો. પોલીસે ઘટના સ્થળે પોંહચીને તપાસ શરુ કરી હતી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here