અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ફિલ્મનું ટીઝર રિલીઝ…

0
245

અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફની ફિલ્મ ‘બડે મિયાં છોટે મિયાં’ હાલમાં ખૂબ ચર્ચામાં છે. ઇદના દિવસે આ ફિલ્મને રિલીઝ થશે. ફિલ્મ એક એક્શન થ્રિલર સાયન્સ ફિક્શન છે જેમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ ખતરનાક સ્ટંટ કરતા જોવા મળી રહ્યા છે. બન્ને એક્ટર પહેલી વાર એક સાથે નજરે પડવાના છે. ફિલ્મમાં બન્નેની ભૂમિકા ઘાંસૂ હશે. આ સાથે વિલન પણ જોરદાર હશે. હાલમાં ફિલ્મનું ટીઝર રિલીઝ કરવામાં આવ્યુ છે જે દમદાર છે. આ ટીઝરમાં અક્ષય કુમાર અને ટાઇગર શ્રોફ આર્મી ઓફિસરના લુકમાં જોવા મળી રહ્યા છે. આ ટીઝર લોકોને ખૂબ પસંદ પડી રહ્યુ છે.