અમદાવાદ : બાવળામાં દારૂની મહેફિલ માણતા 10 નબીરા ઝડપાયા

0
1610

અમદાવાદના બાવળા નજીક આવેલ કિંગ્સવિલામાંથી દારૂની મહેફિલ ઝડપાઇ છે. કિંગ્સવિલાના બંગલા નંબર 100માં યુવાનો દારૂની મહેફિલ માણી રહ્યાં હતા. પોલીસે દરોડા પાડીને 10થી વધુ લોકોની ધરપકડ કરી.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here