અયોધ્યામાં રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનો મહોત્સવ હર્ષોઉલ્લાસ સાથે પૂર્ણ થયો..

0
88

અયોધ્યામાં રામલલાની મૂર્તિ કાળી હોવા અંગે અનેક ચર્ચાઓ ચાલી રહી છે. જોકે આ બધા વચ્ચે શાસ્ત્રોનું ખૂબ જ મોટું પ્રમાણ કહી શકાય તેવી એક માહિતી પણ છે. શ્રીરામના જીવનને લઈને બે મુખ્ય પુસ્તકો ગણી શકાય એક છે વાલ્મિકી રામાયણ અને બીજુ છે તુલસીદાસજી રચીત રામચરિત માનસ, આ બંનેમાં શ્રીરામના જીવનનું વર્ણન જોવા મળે છે, સાથે સાથે તેમના રંગરુપનું પણ વર્ણન જોવા મળે છે. તો આજે જોઈએ તુલસીદાસજીએ જે રામનું વર્ણન કર્યું છે તે રામ કેવા છે?રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન થયાં છે. પીએમ નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ ભાગવત અને સીએમ યોગી આદિત્યનાથ અભિષેકની વિધિમાં યજમાન બન્યા છે, અને તેમના વરદ હસ્તે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની સ્માંપૂર્ણ વિધિ સંપન્ન થઈ છે.અયોધ્યામાં રામલલાનો પ્રાણ પ્રતિષ્ઠા પૂર્ણ થયો છે. 500 વર્ષથી વધુની રાહ પૂરી થઈ. રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન છે.

રામ મંદિરના ગર્ભગૃહમાં રામલલા બિરાજમાન થયાં છે. પીએમ નરેન્દ્ર મોદી, સંઘ પ્રમુખ ભાગવત અને સીએમ યોગી આદિત્યનાથ અભિષેકની વિધિમાં યજમાન બન્યા છે, અને તેમના વરદ હસ્તે રામ લલાની પ્રાણ પ્રતિષ્ઠાની સ્માંપૂર્ણ વિધિ સંપન્ન થઈ છે.