ગુજરાતમાં થશે કોરોના ફ્રી, માત્ર નવા 17 કેસ નોંધાયા, એકપણ મોત નહીં

0
547

ચીનમાં કોરોના વાયરસની નવી લહેરની આશંકા સેવાઈ રહી છે કોરોના કેસોમાં વધારો થઈ રહ્યો છે. ત્યારે ભારતમાં પણ કોરોના વાયરસની ચોથી લહેરનો ખતરો વર્તાઈ રહ્યો છે. જોકે, આ પરિસ્થિતિ વચ્ચે ગુજરાતમાં કોરોના વાયરસ ગાયબ થઈ રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના કેસોની વાત કરીએ તો નવા 17 કેસ નોંધાયા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here