ગુજરાતમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે

0
490

ગુજરાતમાં ધોધમાર વરસાદે તબાહી મચાવી છે. 128 તાલુકાઓમાં વરસાદ ખાબક્યો છે, જેમાં દાતામાં સૌથી વધુ 4.5 ઈંચ વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા, મહેસાણા અને દેવભૂમિ દ્વારકામાં ભારે વરસાદથી રસ્તાઓ પાણીમાં ગરકાવ થયા છે. કેટલીક હોસ્પિટલોમાં પણ પાણી ઘૂસી ગયા છે. લોકોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે.