‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમની તમામ તૈયારીઓ પૂર્ણ : મોટેરા સ્ટેડીયમનો ભવ્ય નજારો 

0
1018

ડોનાલ્ડ ટ્રમ્પને આવકારવા માટે અમદાવાદ તૈયાર છે. મોટેરા સ્ટેડિયમમાં ‘નમસ્તે ટ્રમ્પ’ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે. સ્ટેડિયમ ફરતે ચુસ્ત સુરક્ષા વ્યવસ્થા ગોઠવી દેવામાં આવી છે. મોટેરા સ્ટેડિયમની વચ્ચે મુખ્ય સ્ટેજ બનાવવામાં આવ્યું છે. સ્ટેડિયમમાં CCTV લગાવવામાં આવ્યા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here