પીએમ મોદી સોમનાથમાં બનાવેલ નવા સર્કિટ હાઉસનું ઉદઘાટન કરશે

0
777

દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી આજે વર્ચ્યૂઅલ માધ્યમથી નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવાના છે. આ અતિથિગૃહ 15 હજાર ચોરસ મીટરમાં ફેલાયું છે…અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમમાં પ્રવાસન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પણ સમારોહમાં હાજર રહેશે.
દેશના પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી આજે નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરશે. પીએમ મોદી આજે વર્ચ્યૂઅલ માધ્યમથી નવા સર્કિટ હાઉસનું ઉદ્ઘાટન કરવાના છે. આ અતિથિગૃહ 15 હજાર ચોરસ મીટરમાં ફેલાયું છે અને અદ્યતન સુવિધાઓથી સજ્જ છે. મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ પણ વીડિયો કોન્ફરન્સન માધ્યમથી આ કાર્યક્રમમાં જોડાશે. આ કાર્યક્રમમાં પ્રવાસન અને યાત્રાધામ મંત્રી પૂર્ણેશ મોદી પણ સમારોહમાં હાજર રહેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here