મોદીને મળી ‘તારક મહેતા…’ ની ટીમ, PM એ સ્વચ્છતાને વધારવા માટે કરી અપીલ

0
1160

ગત થોડા સમયથી ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ શો દયાબેનના કારણે ચર્ચામાં છે. શોમાં દયાબેન અકા દિશા વાકાણીની વાપસીના સમાચારની વાતો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહી છે. આ વચ્ચે દેશના પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની સાથે ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ ની કાસ્ટના ફોટો સોશ્યલ મીડિયા પર વાયરલ થઇ રહ્યો છે.

પીએમ મોદીને મળ્યા ફિલ્મ ઇન્ડસ્ટ્રીના જાણીતા સેલેબ્સ ‘તારક મહેતા કા ઉલ્ટા ચશ્મા’ની ટીમ સાથે પીએમ મોદીનો ફોટો વાયરલ

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here