રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,158 પોઝિટિવ કેસ નોંધાયા

0
874

રાજ્યમાં 25 જૂનની સાંજથી 26 જૂનની સાંજ સુધીમાં કોરોનાના 580 નવા કેસ સામે આવ્યા છે અને 18 દર્દીના મોત થયા છે. જ્યારે 532 દર્દી સાજા થતા ડિસ્ચાર્જ કરવામાં આવ્યા છે. આમ રાજ્યમાં અત્યાર સુધીમાં કુલ 30,158 પોઝિટિવ કેસ નોંધાયા છે અને મૃત્યુઆંક 1,772એ પહોંચ્યો છે, જ્યારે 22038 દર્દી સાજા થઇને ઘરે પરત ફર્યા છે. આ પહેલા છેલ્લે 21 એપ્રિલે 18 અને 26 એપ્રિલે 18ના મોત થયા હતા. આમ બે મહિના બાદ 19થી ઓછા દર્દીના મોત થયા છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here