રાજ્યમાં ખેડૂતના 7-12 સહિતના દસ્તાવેજોનું 100 ટકા વેરિફિકેશન થશે

0
1059

રાજ્યમાં મગફળીની ટેકાના ભાવે ખરીદી માટે રજિસ્ટ્રેશનની પ્રક્રિયા શરૂ થઇ ગઇ છે ત્યારે ખેડૂત ન હોય તેવા લોકો કે વેપારીઓ દ્વારા મગફળીનું વેચાણ કરી અગાઉ જેવી ગેરરીતિ આચરવામાં ન આવે તે માટે રજિસ્ટ્રેશન કરાવના ખેડૂતના 7-12 સહિતના દસ્તાવેજોનું 100 ટકા વેરિફિકેશન થશે. ગ્રામ સેવક દ્વારા તેના ગામમાંથી થયેલા રજિસ્ટ્રેશન મુજબ ખેડૂતોના દસ્તાવેજો ચેક કરવામાં આવશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here