લોકડાઉન દરમિયાન ફરજ બજાવતા 17 SRP જવાનોને કોરોના

0
843

શહેરમાં ફરજ બજાવતા 17 SRP જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટિવ આવ્યો હતો. શહેરમાં ફરજ બજાવતા SRPના જવાનોને કોરોના થતા ફફડાટ વ્યાપ્યો હતો. 17 જવાનો કોરોના પોઝિટીવ આવતા 60 જવાનોની SRPની આખી કંપનીને ક્વોરેન્ટાઇન કરવામાં આવી હતી.

નોંધનીય છે કે ગોધરા A કંપનીના જવાનો અમદાવાદમાં ફરજ બજાવી રહ્યા હતા. આ તમામ જવાનનો 22 એપ્રિલના રોજ કોરોનાનો રિપોર્ટ કરવામાં આવ્યો હતો, જેમાંથી 17 જવાનોનો કોરોના રિપોર્ટ પોઝિટીવ આવતા તંત્ર દોડતું થયું હતું.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here