‘હાઉડી મોદી’ જેવો કાર્યક્રમ અમદાવાદમાં યોજાશે : ડોનાલ્ડ ટ્રમ્પની સાથે હશે PM મોદી

0
2709

અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પ ગુજરાતના મહેમાન બનવાના છે. જે રીતે અમેરિકાના ટેક્સાસમાં PM મોદી ભારતીય નાગરિકો વચ્ચે પહોંચ્યા હતા. અને આ કાર્યક્રમને ‘હાઉડી મોદી’ નામ આપવામાં આવ્યું હતું. ત્યારે આ જ પ્રકારે અમદાવાદમાં પણ હાઉડી મોદી કાર્યક્રમ યોજાઈ શકે છે. જેને લઈ તંત્રની તડામાર તૈયારીઓ થઈ રહી છે. ડોનાલ્ડ ટ્રમ્પની સાથે PM મોદી પણ હાજર રહી શકે છે. સૂત્ર માહિતી પ્રમાણે કેટલીક માહિતી સામે આવી રહી છે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here