ભારતે 6 વિકેટ ગુમાવીને 203 રન કર્યા

0
1092

સર વિવિયન રિચર્ડ્સ સ્ટેડિયમ એન્ટીગુઆ ખાતે વિન્ડીઝ વિરુદ્ધ પ્રથમ ટેસ્ટના પ્રથમ દિવસે 6 વિકેટ ગુમાવીને 203 રન કર્યા હતા. ટોસ જીતીને પ્રથમ બોલિંગ પસંદ કરનાર જેસન હોલ્ડરનો નિર્ણય સાચો સાબિત થયો હતો. વિરાટ કોહલી, મયંક અગ્રવાલ અને ચેતેશ્વર પુજારા સિંગલ ડીજીટમાં આઉટ થતા ટીમે 25 રનમાં 3 વિકેટ ગુમાવી દીધી હતી. તે પછી અજિંક્ય રહાણે, લોકેશ રાહુલ અને હનુમા વિહારીએ બાજી સંભાળી હતી. દિવસના અંતે રવિન્દ્ર જાડેજા 3 રને અને ઋષભ પંત 20 રને રમી રહ્યા હતા.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here