કાયદાકીય રીતે DNA ટેસ્ટ માટે તૈયાર : એડવોકેટ હિતેષ ગુપ્તા

0
321

પોલીસ કાર્યવાહી જે હાથ ધરવામાં આવી તે અમારા તરફથી જ કરવામાં આવી હતી. દિલ્હીમાં પણ અમે અરજી કરી હતી. બહેન પણ આજ અરજી કરી હતી. જે તે સમયે તે હાજર ન રહેતા તે રદ થઈ હતી. ગાંધીનગરમાં જે અરજી થઈ છે તે અંગે હવે તપાસ કરવામાં આવી રહી છે.

માલવીયનગર પોલીસે તપાસ શરૂ કરી હતી. તે દરમિયાન અમે હાજર પણ રહ્યા હતા. તે દરમિયાન ત્યાં થી ગુજરાતમાં એક નકલ પણ મોકલવામાં આવી હતી. તે આક્ષેપો સાથે દિલ્હી અને સાઉથ ચેન્નાઈમાં કરવામાં અરજી આવી હતી. જે પણ તપાસ થાય તેમાં મેં બંધાયેલા છીએ. તે તપાસમાં તે ગેરહાજર રહ્યા હતા. આગામી તારીખમાં અમે હાજર રહેવા ના જ છીએ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here