ટોક્યો ખાતે ન્યૂઝીલેન્ડને 5-0થી હરાવીને ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ જીતી હતી.

0
436
ટોક્યો ખાતે ન્યૂઝીલેન્ડને 5-0થી હરાવીને ઓલિમ્પિક ટેસ્ટ ઇવેન્ટ જીતી હતી. ભારત માટે આ મેચમાં હરમનપ્રિત સિંહ, શમશેર સિંહ, નીલકાંતા શર્મા, ગુરુસાહિબજીત સિંહ અને મનદીપ સિંહે ગોલ કર્યા.ન્યૂઝીલેન્ડ અગાઉ રાઉન્ડ રોબિન મેચમાં ભારત કિવિઝ સામે 1-2થી હાર્યું હતું, પરંતુ આ વખતે પરિણામ અલગ આવ્યુ.  ભારત માટે હરમનપ્રિતસિંહ (7′), શમશેર સિંહ (18′), નિલકંતા શર્મા (22′), ગુરસહીબજીત(26′) અને મંદીપે સિંહે (27′) ગોલ કર્યો હતો. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here