અમેરિકામાં જન્મના આધારે નાગરિકતાનો અધિકાર રદ ?

0
360

 

અમેરિકી પ્રમુખ ટ્રમ્પ અમેરિકામાં જન્મના આધારે મળતી નાગરિકતાનો અધિકાર નાબૂદ કરવાની તૈયારીમાં છે. તેનાથી સૌથી વધુ ભારતીયોને અસર થશે. ટ્રમ્પે આ અંગે કહ્યું કે અમે આને રદ કરવા અંગે ગંભીરતાથી વિચારી રહ્યા છીએ. સ્પષ્ટપણે કહું તો આ નીતિ બકવાસ છે. ટ્રમ્પે પ્રચાર દરમિયાન જન્મના આધારે નાગરિકતાનો અધિકાર રદ કરવાનો વાયદો કર્યો હતો.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here