ફ્રાંસમાં PM મોદીનું એવું ભવ્ય સ્વાગત

0
1767

પેરિસમાં એરપોર્ટ પર ગુજરાતના વોરા મુસલમાનોઓ તિરંગાની સાથે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનુ ભવ્ય સ્વાગત કર્યુ. આ દરમિયાન ‘ભારત માતા કી જય’ ના નારા લગાવવામાં આવ્યા.

નરેન્દ્ર મોદી અને ભાજપને મુસલમાન વિરોધી સાબિત કરવા માટે દુનિયાભરમાં અભિયાન ચલાવનારા પાકિસ્તાનને આ પસંદ ના આવ્યુ. ઇમરાન ખાન સરકારના મંત્રી ફવાદ ચૌધરીએ પ્રધાનમંત્રી મોદીના સ્વાગતથી એટલી હદે ચિઢાઇ ગયા કે તેમણે ટ્વીટ કરીને પોતાનુ દુખ વ્યક્ત કર્યુ. 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here