સોશ્યલ મીડિયા પર ચર્ચિત રાનૂ મંડલને બોલિવુડ

0
1296

રાનૂ મંડલ ટેલિવિઝનના રિયાલિટી શો ‘સુપરસ્ટાર સિંગર’ નામના શોમાં જોવા મળશે. રાનૂ મંડળ હિમેશ અને બાકીના જજીસની સાથે શોમાં ભાગ લઇ રહેલા બાળકોની સાથે પણ મુલાકાત કરશે. હિમેશ રેશમિયાએ કહ્યુ કે, ”સલમાન ખાન (ભાઇ)ના પિતા સલીમ ખાને મને સલાહ આપી હતી કે, જ્યારે પણ જિંદગીમાં કોઇ ટેલેન્ટેડ વ્યકિત સાથે મુલાકાત કરો તો તેણે જવા ના દો, તે વ્યકિતને તેના ટેલેન્ટથી આગળ વધવામાં મદદ કરો.”

 

 

 

 

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here