IPL 2023 : કૅનેડિયન સિંગર જોનિતા ગાંધી આવતી કાલે ક્લોઝિંગમાં પર્ફોર્મ કરશે

0
299

આવતી કાલે અમદાવાદમાં ક્રિકેટજગતના સૌથી મોટા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં IPL ક્લોઝિંગ સેરેમનીમાં ભારતીય કૂળની કૅનેડિયન સિંગર અને ‘કૅનેડાઝ નાઇટિંગલ’ તરીકે ઓળખાતી જોનિતા ગાંધી પર્ફોર્મ કરશે. ૩૩ વર્ષની જોનિતા હિન્દી ઉપરાંત ગુજરાતી, મરાઠી, પંજાબી, બંગાળી સહિત અનેક ભાષામાં સૉન્ગ રેકૉર્ડ કરી ચૂકી છે.