ISRO ચીફ કે સિવન આજે અમદાવાદની મુલાકાતે, ISSCની કોન્ફરન્સમાં લેશે ભાગ

0
1543
ISRO Chairman DR.K.Sivan during press confrence in new delhi on friday.Express photo by Anil Sharma.18.01.2019

ઇસરો ચીફ કે સિવન કે જેઓ ચંદ્રયાન-2નાં મિશન બાદ તેઓ આજે અમદાવાદની મુલાકાતે આવ્યાં છે. જ્યાં તેઓ સ્પેસ એપ્લીકેશન સેન્ટરની મુલાકાત લેશે અને તેઓ સાંજે એક કોન્ફરન્સમાં પણ ભાગ લેવાનાં છે.

ઇસરો ચીફ કે સિવન કે જેઓ ચંદ્રયાન-2 મિશનનો સંપર્ક તૂટ્યા બાદ હવે પ્રથમ વાર અમદાવાદ ની મુલાકાતે આવ્યાં છે. તેઓ ઇસરો સેન્ટરની લેબની મુલાકાત લેવા જઇ રહ્યાં છે. ઉપરાંત તેઓ ઇસરો સેન્ટરમાં સાંજના 4 વાગ્યાની આસપાસ એક પ્રોગ્રામ રાખવામાં આવેલો છે કે જેમાં તેઓ મુલાકાત લેવાનાં છે. ISSCની કોન્ફરન્સમાં તેઓ ભાગ લેવા માટે અમદાવાદની મુલાકાતે આવી પહોંચ્યાં છે. મળતી માહિતી પ્રમાણે, કે સિવન સાંજનાં 4 વાગ્યે સ્પેસ એપ્લીકેશન સેન્ટરની મુલાકાત લેશે.

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here