PNB કૌભાંડ કેસમાં ભાગેડુ નીરવ મોદીના ભાઈ અમેરિકા દ્વારા ધરપકડ

0
724

13 હજાર કરોડથી વધુના PNB કૌભાંડ કેસમાં ભાગેડુ નીરવ મોદીના ભાઈ નેહલ દીપક મોદીની મુશ્કેલીઓ વધુ વધી ગઈ છે. ભારત સરકારની માંગ પર યુએસ અધિકારીઓએ તેની ધરપકડ કરી છે. નેહલ મોદી પર નીરવ મોદી કૌભાંડમાં જાણી જોઈને પુરાવા છુપાવવાનો, સાક્ષીઓને ધમકાવવાનો અને કૌભાંડ સંબંધિત પૈસા અને મિલકતો છુપાવવામાં સક્રિય ભૂમિકા ભજવવાનો આરોપ છે.